અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે 500થી વધુ નોંધાયા કોરોનાના કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના નવા 558 કેસ નોંધાયા હતા. કોર્પોરેશન વિસ્તારમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ 551 કેસ નોંધાયા તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા સાત પોઝિટીવ કેસ નોંધાયા હતા. એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું હતું.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Corona Vaccine 500 COVID Cases Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update