Ahmedabad : મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું

Continues below advertisement
અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદ્ધાટન  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ કોવિંદે જેવી સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે તમામને સરપ્રાઈઝ કરી દીધા. કેમ કે અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતુ. જે સ્ટેડિયમનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram