MS Dhoni Cricket Academy | ગુજરાત યુનિવર્સિટીએ એમએસ ધોની ક્રિકેટ એકેડમી પાસે ખાલી કરાવ્યું મેદાન

MS Dhoni Cricket Academyગુજરાત યુનિવર્સિટી જગ્યા પર ચાલતી MS ધોની ક્રિકેટ એકેડમી બંધ થઇ. ગુજરાત યુનિવર્સિટીએ લલ્લુજી એન્ડ સન્સને ગ્રાઉન્ડ ખાલી કરાવતા એકેડમી બંધ. ઓક્ટોબરમાં ગુજરાત યુનિવર્સિટીએ કડકાઈ દાખવી ખાલી કરાવી હતી . શાળ મેદાનની જગ્યા. યુનિ. અને મેદાન લીઝ પર લેનાર લલ્લુ ભાઇ એન્ડ સન્સ વચ્ચે નાણાંકીય લેવડદેવડ અંગે થયો હતો વિવાદ. વિવાદના પગલે યુનિ. સત્તાધીશો એ ખાલી કરાવ્યુ હતુ આખું ગ્રાઉન્ડ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola