Surat News | સુરતમાં રમતા રમતા બાળકી બીજા માળેથી નીચે પટકાતા મોત, પરિવારમાં માતમ
gujarati.abplive.com
Updated at:
10 Dec 2023 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News | સુરતમાં ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. સુરતમાં રમતા રમતા બીજા માળેથી નીચે પટકાતા 3 વર્ષીય બાળકીનું મોત. ઉમરવાળામાં ઘર નજીક અગાસી પર બાળકી રમતી હતી. રમતા રમતા બાળકી નીચે પટકાઈ હતી.
બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું.