મારુ શહેર મારી વાતઃ અમદાવાદના ઓઢવ વિસ્તારના લોકોની શું છે સમસ્યા?
અમદાવાદ(Ahmedabad) શહેરના ઓઢવ વિસ્તારના રહીશો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રહીશોએ જણાવ્યું કે, અહીંયા રસ્તાઓ બિસ્માર હાલતમા છે, રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે.