ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં કેટલા વર્ષ લંબાવવાનો કરાયો નિર્ણય?
Continues below advertisement
ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં એક વર્ષ લંબાવવાનો કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન ન થઈ શકતા વય મર્યાદા એક વર્ષ વધારવામાં આવી છે.
Continues below advertisement