મારુ ગામ મારી વાત: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી હર્ષદ કોલોનીની સમસ્યા, સ્થાનિકોએ શું કર્યા ઉપાય?

Continues below advertisement

અમદાવાદના (Ahmedabad) બાપુનગર (Bapunagar) વિસ્તારમાં આવેલી હર્ષદ કોલોનીમાં (Harshad Colony) રહેતા લોકોએ જાતે જ  સમસ્યાનો ઉકેલ લાવ્યા છે. અહીં જળ સંચયની વ્યવસ્થા કરવામાં આવી છે. ગટરના પાણી બહાર કાઢવા માટે સુસજ્જ ઉપાય કરાયા છે. વરસાદી પાણીની સમસ્યાથી કંટાળીને સ્વખર્ચે કર્યું છે આયોજન.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram