મહિલા-બાળ વિકાસ સંચાલિત આંગણવાડીઓના પુસ્તકમાં મોટો છબરડો, જુઓ શું છે વિવાદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

મહિલા-બાળ વિકાસ સંચાલિત (women and child development managed) આંગણવાડીઓના (Anganwadis) પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. રમત-ગમત ભાગ-1ના પુસ્તકમાં ડાબા હાથે તિરંગાને સલામી આપતા જવાનોના ચિત્ર જોવા મળ્યા છે. આ ભૂલ સુધારવા માટે લોકોની માંગ પ્રબળ બની છે. તમામ આંગણવાડી કાર્યકર્તાઓને પેજ ફાડી નાંખવા માટે આદેશ અપાયા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram