મારૂ ગામ મારી વાત: અમદાવાદનાં સાણંદના હિરાપુર ગામના લોકોની સમસ્યા, પ્રાથમિક સુવિધાની કમી
Continues below advertisement
મારૂ ગામ મારી વાત: (Ahmedabad) અમદાવાદનાં સાણંદના (Sanand) હિરાપુર ગામના (Hirapur village) લોકોની સમસ્યા. ગામમાં સરકારી બસ નથી આવતી. રસ્તા બન્યા છે (basic facilities) પરંતુ વાહન વ્યવહારની પૂરતી સુવિધા નથી. ગામમાં સરકારી દવાખાનું નથી. સારવાર માટે 10 કિલોમીટર દૂર જવું પડે છે. સિંચાઇ માટે પૂરતી સુવિધા નથી.
Continues below advertisement
Tags :
Ahmedabad Gujarat News World News ABP ASMITA ABP News Hospital Sanand Irrigation Hirapur ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live