Ahmedabad Suicide Case : અમદાવાદમાં શેર બજારના ધંધાર્થીનું રહસ્યમય મોત, હત્યા કે આત્મહત્યા?

Ahmedabad Suicide Case : અમદાવાદમાં શેર બજારના ધંધાર્થીનું રહસ્યમય મોત, હત્યા કે આત્મહત્યા?

અમદાવાદના બોપલમાં શેરબજારના ધંધાર્થીના મોતનું રહસ્ય ઘેરાયું. હત્યા કે આત્મહત્યા તેને લઈ તપાસનો ધમધમાટ. કબીર એન્કલેવ પાસે શિવાલય રો-હાઉસની બની ઘટના. મૃતક કલ્પેશ ટુંડિયાના ખિસ્સામાંથી મળી સ્યુસાઈડ નોટ. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. મૃતક કલ્પેશ ટુંડિયા પિતા નાગજીભાઈની પ્રથમ પ્રતિક્રીયા. હું રાજકોટ હતો, ફોન આવ્યો એટલે અહીં આવ્યો. મૃતકની પુત્રીના મતે બે લોકો રાત્રીના આવ્યા હતા. દીકરી લેશન કરતી હતી શું થયું એ ખ્યાલ નથી. બે વ્યકિત પૈકી એક ઉપર ગયો તેવી મૃતકની દીકરીએ કરી જાણ. અવાજ આવતા દીકરી ઉપર જતા પિતા લોહી લુહાણ હાલતમાં હતા. દીકરીએ ઘટના બાદ મમ્મીને વીડિયો કોલ કર્યો હતો. બે પૈકી એક વ્યકિતએ વીડિયો કોલ બંધ કરાવ્યો હતો. ઘટના બાદ બંને વ્યકિતઓ થઈ ગઈ ફરાર.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola