Amreli Farmers Protest: વીજપુરવઠો પુરતો ન મળતા સાવરકુંડલાના ખેડૂતોએ મધરાતે PGVCL કચેરીનો કર્યો ઘેરાવ

અમરેલીના સાવરકુંડલા તાલુકામાં વીજ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ મધરાતે વિજપડી PGVCL પેટાકચેરીએ રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો....  ઘાંડલા ફીડર હેઠળના વીજપડી, ભમર, ચીખલી, ભાક્ષી, ઘાંડલા અને દોલતી સહિતના ગામમાં નથી મળતો પૂરતો વીજ પુરવઠો... એક-બે નહીં પણ છેલ્લા 30 દિવસથી આજ સ્થિતિ છે... એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે અગાઉ વાવેતર કર્યા બાદ હાલમાં પાકને પિયતની તાતી જરૂરિયાત છે.... પિયતની હાલમાં જરૂરત છે ત્યારે જ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નથી મળતો વીજ પુરવઠો... 30 દિવસથી વીજ સમસ્યાથી ત્રસ્ત આખરે છ ગામના ખેડૂતો રાત્રીના એકઠા થયા અને PGVCLની પેટા કચેરીએ પહોંચ્યા... જ્યાં અનિયમિત વીજ પુરવઠાને લઈ પહેલા તો સૂત્રોચ્ચાર કર્યા બાદમાં રામધૂન બોલાવી આક્રોશ વ્યકત કર્યો... જોકે PGVCLનો એક પણ કર્મચારી હાજર ન હોવાથી ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર બન્યો.... ત્યારબાદ સાંસદ ભરત સુતરિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને ઉગ્ર રજૂઆત કરી... ત્યારબાદ PGVCLના અધિકારીઓ તાબડતોબ દોડતા થયા... વીજ વિભાગના અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી ટૂંક સમયમાં જ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી... સાવરકુંડલા PGVCLના નાઅમરેલીના સાવરકુંડલા તાલુકામાં વીજ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ મધરાતે વિજપડી PGVCL પેટાકચેરીએ રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો....  ઘાંડલા ફીડર હેઠળના વીજપડી, ભમર, ચીખલી, ભાક્ષી, ઘાંડલા અને દોલતી સહિતના ગામમાં નથી મળતો પૂરતો વીજ પુરવઠો... એક-બે નહીં પણ છેલ્લા 30 દિવસથી આજ સ્થિતિ છે... એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે અગાઉ વાવેતર કર્યા બાદ હાલમાં પાકને પિયતની તાતી જરૂરિયાત છે.... પિયતની હાલમાં જરૂરત છે ત્યારે જ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નથી મળતો વીજ પુરવઠો... 30 દિવસથી વીજ સમસ્યાથી ત્રસ્ત આખરે છ ગામના ખેડૂતો રાત્રીના એકઠા થયા અને PGVCLની પેટા કચેરીએ પહોંચ્યા... જ્યાં અનિયમિત વીજ પુરવઠાને લઈ પહેલા તો સૂત્રોચ્ચાર કર્યા બાદમાં રામધૂન બોલાવી આક્રોશ વ્યકત કર્યો... જોકે PGVCLનો એક પણ કર્મચારી હાજર ન હોવાથી ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર બન્યો.... ત્યારબાદ સાંસદ ભરત સુતરિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને ઉગ્ર રજૂઆત કરી... ત્યારબાદ PGVCLના અધિકારીઓ તાબડતોબ દોડતા થયા... વીજ વિભાગના અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી ટૂંક સમયમાં જ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી... સાવરકુંડલા PGVCLના નાયબ ઈજનેરે ખેડૂતોને કહ્યું ઘાંડલા ફીડર લોડિંગવાળું ફીડર છે... હાલમાં ફીડરના વિભાજનની કામગીરી ચાલી રહી છે.... ટૂંક સમયમાં જ ફીડર પર ભાર ઘટતા ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવશે... યબ ઈજનેરે ખેડૂતોને કહ્યું ઘાંડલા ફીડર લોડિંગવાળું ફીડર છે... હાલમાં ફીડરના વિભાજનની કામગીરી ચાલી રહી છે.... ટૂંક સમયમાં જ ફીડર પર ભાર ઘટતા ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવશે... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola