પ્રદેશ કોંગ્રેસ નવનિયુક્ત પ્રભારી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ ખાતે, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. રઘુ શર્મા એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ, ભદ્રકાલી અને જગન્નાથ મંદિર જશે. તેમને આવકારવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે.
Continues below advertisement