રાજકોટઃ માતાએ બે માસૂમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી ટૂંકાવ્યું જીવન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટના નાકરાવાડીમાં માતાએ બે માસૂમ બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. માતાએ બે માસમૂ બાળકો સાથે અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક વિગતમાં ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Continues below advertisement