ન્યૂઝરૂમ લાઈવઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ, હોસ્પિટલનું ભોજન પાડી શકે છે બિમાર
Continues below advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ભોજન લીધું તો બિમાર પડવાનું નક્કી છે. સિવિલ ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલી કેન્ટીનમાં ઉંદરો જોવા મળ્યા છે. અહીંયા ક્યાંક તરબુચમાં મોઢું નાખતા તો અન્ય જગ્યાએ ઉંદરોનો ગઢ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Civil Hospital Hospital Meals Sick Rats ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Raj ABP Asmita Live