કોંગ્રેસ MLA અમરીશ ડેરે આરોગ્ય વિભાગ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, કોરોના સમયની ગ્રાન્ટ આરોગ્ય વિભાગ વાપરવા દેતો નથી. કહ્યું- સરકારનો ભ્રષ્ટાચાર બહાર ન આવે એટલે ગ્રાન્ટ વાપરવા દેતા નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram