Gujarat Heatwave | ગુજરાતમાં બે દિવસ ક્યાં ક્યાં અપાયું ઓરેન્જ એલર્ટ? અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેશે

Continues below advertisement

Gujarat Heatwave | હવામાન વિભાગની આગાહી. આગામી બે દિવસ હિટવેવની આગાહી. બે દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત. બનાસકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં ઓરેન્જ અલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં આવતીકાલે યેલો અલર્ટ. 
ત્રીજા દિવસથી 25થી 30 km ની ઝડપે પવન ફંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતાહિટવેવ વચ્ચે અમદાવાદ આસપાસના અને અમદાવાદમાં આવેલા વોટરપાર્કમાં લોકો મજા મસ્તી કરતા જોવા મળ્યા.યુવાનો,બાળકો અને પરિવારના સભ્યો સાથે ગરમીથી રક્ષણ મેળવવા નાગરિકોએ પાણીમાં રહેવાનું યોગ્ય માન્યું.ગરમીનું પ્રમાણ હાલ પણ સોમવાર સુધી શહેરમાં વધુ રહેવાની આગાહી છે.જેના પગલે  શહેરીજનો ગરમીથી બચવા અલગ અલગ નુસખા અપનાવતા જોવા મળી રહ્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram