અમદાવાદમાં ફરી એકવાર ઉડ્યા કોરોના કર્ફ્યૂના નિયમોના ધજાગરા, કેટલાક લોકોએ પૂરપાટ ઝડપે કાર દોડાવી જન્મદિવસની કરી ઉજવણી

અમદાવાદમાં વધુ એક રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતો વિડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા છે. અને એકબીજા સાથે જાણે રેસ લગાવી રહ્યા હોય તેવી લાગી છે. તો અમુક લોકો તો ચાલુ કારમાંથી બહાર નીકળેલા પણ જોવા મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા અને જન્મદિવસ કરણીસેનાના ઉપાધ્યક્ષનો હોવાનુ અનુમાન છે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola