દિલ્હીમાં આજથી આ પદ્ધતિથી ખૂલશે બજારો, કેટલા વાગ્યા સુધી ધમધમશે બજાર?
દિલ્હી(Delhi)માં આજથી ઓડ-ઈવન પદ્ધતિથી બજારો ખુલશે.આ ઉપરાંત 50 ટકા ક્ષમતા સાથે દિલ્હી મેટ્રો(Delhi Metro) દોડશે. જેમાં સવારના દસથી રાતના આઠ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. સરકારે(government) મોહલ્લાની તમામ દુકાનોને પણ ખોલવાની મંજૂરી આપી દીધી છે.