'.... ઇસકા મતલબ યે નહીં આપ સબ મુઝસે પૂછે, બીજેપી મેં બડે નેતા હૈ, ઉનસે ભી થોડી જાનકારી લો', જુઓ વીડિયો
ગાંધીનગરઃ આજે પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે જઈ ચા પણ પીધી હતી. આ પછી તો ત્યાંથી સુભાષ ચોક ખાતે આવેલા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાદેવના દર્શન કર્યા હતા.