તંત્રની બેદરકારી, હૉટસ્પૉટ બનેલા બોપલમાં ટેસ્ટિંગ ડૉમ પર કર્મચારીઓ ના દેખાતા લોકોમાં રોષ, જુઓ વીડિયો
કોરોના વિસ્ફોટની વચ્ચે અમદાવાદમાં તંત્રની બેદરકારી જોવા મળી છે. હૉટસ્પૉટ બનેલા બોપલમાં ટેસ્ટિંગ ડૉમ પર કર્મચારીઓ ના દેખાતા લોકોને હાલાકી પડી રહી છે. ટેસ્ટિંગનો સમય સવારે 9:30 થી 12:30 અને બપોરના ૨ થી ૪ વાગ્યાનો છે. છતાં અહીં કર્મચારીઓ દેખાયા ન હતા.
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Corona Vaccine Bopal Corona Guidelines Absence Corona Update COVID-19 Corona Case Update No Officials Covid Testing Dome