દેશમાં 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને અપાશે વેક્સિન, જુઓ વીડિયો

Continues below advertisement

દેશભરમાં 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાશે. મંગળવારે એક જ દિવસમાં 32.53 લાખ લોકોને વેક્સિન અપાઈ હતી. દેશભરમાં અત્યાર સુધી 4 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram