NSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ
ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકારોએ હલ્લાબોલ મચાવ્યો છે. NSUIનો જોબ ટ્રેનિંગના નામે મળતિયાઓને નોકરી આપવાનો આરોપ છે. એનએસયુઆના કાર્યકારો કુલપતિને રજવાત કરવા પહોંચ્યા જો કે ગેટ બંધ કરી કાર્યકારોને રોકવામાં આવ્યા. એનએસયુઆરોપ લગાવ્યો કે મોટા ભાગના વિભાગોમાં 18 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી. કાર્યકરો જેવા જ કુલપતિને રજુઆત કરવા પહોચ્યા એવા જ ગેટબંધ કરીને તેમણે રોકવામાં આવ્યા હતા.. આરોપ લગાવવામાં આવ્યો છે કે મોટા મોટા વિભાગમાં 18 જેટલા ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી છે.. ગેરકાયદે ઉમેદવારોના કારણે લાયક ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે.. કાર્યકરો જેવા જ કુલપતિને રજુઆત કરવા પહોચ્યા એવા જ ગેટબંધ કરીને તેમણે રોકવામાં આવ્યા હતા.. આરોપ લગાવવામાં આવ્યો છે કે મોટા મોટા વિભાગમાં 18 જેટલા ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી છે.. ગેરકાયદે ઉમેદવારોના કારણે લાયક ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે..