અમદાવાદ મનપાના વહીવટી તંત્રની પેટા કંપની જનમાર્ગની વેબ સાઇટ પર છબરડો, જુઓ શું છે લખાણ?

Continues below advertisement

અમદાવાદ મનપાના વહીવટી અધિકારીઓએ સ્માર્ટ સિટી મામલે ગર્વ લઈ રહ્યા છે. અને બીજી તરફ મનપાના વહીવટી તંત્રની પેટા કંપની જનમાર્ગની વેબ સાઇટ પર છબરડો જોવા મળ્યો છે. આ સાઇટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ પણ ખોટું લખવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram