Ahmedabad: એરપોર્ટ પર 35 રેમડેસિવીર ઈન્જેક્શન સાથે એક ઝડપાયો, જુઓ વીડિયો
અમદાવાદમાં 35 રેસડેસિવીર ઈન્જેક્શન( Ramdasivir injections) સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી જસ્ટિન પરેરા નામના શખ્સ પાસેથી ઈન્જેક્શન મળી આવ્યા છે. આ આરોપી ઈન્જેક્શનની કાળાબજારી કરતો હતો.