અમદાવાદમાં 75 લાખની વસ્તી સામે માત્ર 15 જ ફાયર સ્ટેશનો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં 75 લાખની વસ્તી સામે માત્ર 15 જ ફાયર સ્ટેશનો છે. ફાયર વિભાગ નવા ફાયર સ્ટેશન અને ફાયર ચોકીની રાહ જોઈ રહ્યું છે. ફાયર સ્ટેશન માટે અમદાવાદ કોર્પોરેશને શહેરી વિકાસ મંત્રાલયને 2017માં રજૂઆત કરી હતી. પરંતુ આ મમમળે કોઈ નિરાકરણ ન આવતા ફાયર સ્ટેશનો અને ફાયર ચોકી નથી બની શકી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP News Corporation Fire Station ABP Live Ministry Of Urban Development Fire Outpost