ફટાફટ: વિધાનસભા ચૂંટણી મામલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો શું છે દાવો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Nov 2021 09:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના જેતે સમયે જ યોજાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વ્યક્ત કર્યો દાવો. પાટીલની અધ્યક્ષતામાં 17 નવેમ્બરે યોજાશે ભારતીય કાર્યકારિણીની બેઠક, રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 19 કેસ. ખેડૂતો પરથી ટળ્યું વરસાદનું સંકટ.