અમદાવાદ ફટાકડા બજારમાં કોરોનાનું ગ્રહણ, ફટાકડાની ખરીદીમાં ઘટાડો
Continues below advertisement
દિવાળી એટલે ઉત્સાહનો પર્વ આ પર્વમાં લોકો ફટાકડા કપડા સહિતની નવી ચીજવસ્તુઓની ખરીદી કરી દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી લોકડાઉનના કારણે ફટાકડા બજારોમાં મંદી જોવા મળી રહી છે. દિવાળીના ચાર દિવસ બાકી હોય ઘરાકી જોવા ના મળતા વેપારીઓને નુકસાન વેઠવાની વારો આવ્યો છે. ફટાકડાની ખરીદીમાં ઘટાડો થયો છે.
Continues below advertisement