અમદાવાદના કયા વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ ડોમ નીચે પાણીપુરીની લારી રખાતા કોર્પોરેશને કરી કાર્યવાહી ? જુઓ વીડિયો

અમદાવાદના બોપલમાં કોરોનાના ડોમ નીચે પાણીપુરીની લારી રાખવામાં આવતા કાર્યવાહી કરાઈ છે. સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા AMCએ લારી કબ્જે કરી લીધી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola