વકરી રહેલા કોરોના વચ્ચે રાજ્યમાં સીટી સ્કેન અને MRI મશીનનો મુદ્દો ચર્ચાએ ચઢ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ સીટી સ્કેન મશીનની વાત કરીએ તો રાજ્યના 33 જિલ્લામાં માત્ર 16 સિટી સ્કેન મશીન અને 5 MRI મશીન છે. રાજ્યના 20 જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક પણ સિટી સ્કેન મશીન નથી.
Continues below advertisement