અમદાવાદનાં વાલીઓની શાળા ફી અંગે શું છે મૂંઝવણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 May 2021 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા શૈક્ષણિક વર્ષમાં ફી અંગે સરકારે હજુ કોઈ નવી જાહેરાત નથી કરી. અમદાવાદનાં વાલીઓ આ અંગે મુઝવણ અનુભવી રહ્યા છે.