અમદાવાદમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો
અમદાવાદમાં (Ahmedabad) કોરોના કેસમાં (Corona case) આંશિક ઘટાડો નોંધાયો છે. જીએમડીસી (GMDC) ટેસ્ટિંગ સેંટર ખાલીખમ જોવા મળ્યા હતા. પ્રશાસને પણ રાહત અનુભવી હતી.