અમદાવાદ એરપોર્ટમાં પાર્કિંગ ચાર્જના નામે લૂંટ થતી હોવાનો યાત્રિઓનો આરોપ,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ એરપોર્ટ પર પ્રવેશથી માંડી બહાર નીકળતા 5 મિનિટથી વધુનો સમય લાગ્યો તો 90 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે. અને એરપોર્ટમાં એન્ટ્રીથી એક્ઝિટ સુધી વાહન 5 મિનિટમાં બહાર નીકળે તેવું શક્ય જ નથી.પાર્કિંગ ન કરીએ તો પણ 10 મિનિટનો સમય લાગતો હોવાનો યાત્રિઓએ દાવો કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram