અસ્મિતા વિશેષઃ ધર્માંતરણનું ષડયંત્ર
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં બે મુસ્લિમ(Muslim) ધર્મગુરુઓ પર ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લાગ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે એવું સામે આવ્યું છે કે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ શીખ, ઈસાઈ, અને જૈન ધર્મના લોકોનું પણ ધર્મપરિવર્તન કરી દેવાતું હતું. જેમાં વિદેશ ફંડિગ અને આતંકી ઝાકિર નાઈક(Zakir Naik)નું કનેક્શન હોવાનું દાવો કરાઈ રહ્યો છે.