મારુ શહેર, મારી વાતઃ થલતેજ વિસ્તારના આલીશાન એપાર્ટમેન્ટના વિસ્તારના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
થલતેજ વિસ્તારના આલીશાન એપાર્ટમેન્ટના વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ જણાવી હતી. લોકોએ કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામના કારણે રિ-ડેવલપમેન્ટ ઇચ્છતી સોસાયટીને મુશ્કેલીઓ આવી છે. મનપા ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરે તેવી રહીશોએ માંગ કરી હતી.
Continues below advertisement