વલસાડ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, જુઓ વીડિયો 

Continues below advertisement

વલસાડના ગુંદલાવ પાસે ખાનગી ટ્રાવેલ્સને અકસ્માત નડતા 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઝાલોરથી બેંગ્લોર જઈ રહેલા ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram