Gujarat Budget Session: મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ

Continues below advertisement
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ અને મહિલા અને બાળ વિકાસ માટે 3 હજાર 511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram