અમદાવાદ: AMTS-BRTSમાં કોવિડ વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોને પ્રવેશ મળશે નહિ
અમદાવાદમાં આજથી AMTS-BRTSમાં કોવિડ વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોને પ્રવેશ મળશે નહિ. બુધવારે 16 કેસ નોંધાતા કોર્પોરેશને સંક્રમણને નિયંત્રિત કરવા જાહહેર સ્થળો અને સરકારી વાહનોમાં જે લોકોએ બીજો ડોઝ નથી લીધો તેમને પ્રવેશ આપવામાં નહિ આવે. તે અંગે સૂચના આપી છે.