ફટાફટ: રાજ્યમાં કોરોનાના 40 કેસ, 21 દર્દીઓ થયા સ્વસ્થ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના 40 કેસ નોંધાયા. 21 દર્દીઓ થયા સ્વસ્થ. શહેરોમાં વધારાઈ ટેસ્ટિંગની સંખ્યા. મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ડ્રગ્સ મુદ્દે ગુજરાતના મંત્રીઓને લીધા આડે હાથ. કહ્યું કિરીટ સિંહના ડ્રગ્સ આરોપીઓ સાથે નિકટના સંબંધ. તો આ તરફ કિરીટસિંહ નવાબ માલિકના આરોપો ફગાવ્યા.
Continues below advertisement
Tags :
Gujarati News Drugs ABP News Case Corona State Allegations Patients Testing ABP Live ABP News