Ahmedabad: જાહેર રસ્તાઓ ઉપર નિયમનો ભંગ કરીને હોર્ડિંગ્સ લાગવાવના મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન
અમદાવાદમાં જાહેર રસ્તાઓ ઉપર નિયમનો ભંગ કરીને હોર્ડિંગ્સ લાગવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ અરજી. ઘણાંખરા હોર્ડિંગ્સ માનવ જીવન માટે જોખમી. હાઇકોર્ટની નોટિસ બાદ સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ. રાજ્યના તમામ હોર્ડિંગ્સનું ઇન્સ્પેક્શન કરી જુલાઇમાં રજૂ કરાશે રિપોર્ટ.