Shankersinh Vaghela: ...ભાજપનું કલાઈમેક્ષ આવી ગયું છે: બાપુએ ભાજપને લીધી આડેહાથ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ભાજપના સહકારી મેન્ડેન્ટ આપવા બાબતે પૂછતાં કહ્યું હતું કે હું અત્યારે તેમાં નથી, દરેકની ચડતી પડતી આવે. ટાઈમ હોય મર્યાદા હોય ભાજપનું કલાઈમેક્ષ આવી ગયું છે ,એટલે માતાજીના સાંનિધ્યમાં વાત કરવી સારી નથી.