રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ, જાણો શું છે આજનો ભાવ?
Continues below advertisement
રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 83.10 રૂપિયા રહ્યો હતો.
Continues below advertisement