Azadi Ka Amrut Mahotsav:PM મોદીએ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત,ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 12:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM મોદીએ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત,ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેઓએ ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ મુલાકાતી બુકમાં સંદેશ લખ્યો હતો.