PM Modi Voting | આવતી કાલે વડાપ્રધાન મોદી અમદાવાદમાં સવારે 7.30 વાગ્યે કરશે મતદાન
Continues below advertisement
PM Modi Voting | આવતી કાલે વડાપ્રધાન મોદી અમદાવાદમાં સવારે 7.30 વાગ્યે કરશે મતદાન. ગુજરાતમાં આવતી કાલે લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાનને લઈ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
Continues below advertisement