Ahmedabad Rath Yatra : રથયાત્રામાં દેખાયું અન-રજિસ્ટર્ડ ડ્રોન, પોલીસે કરી મોટી કાર્યવાહી

Continues below advertisement

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં દેખાયું અન-રજિસ્ટર્ડ ડ્રોન, પોલીસે કરી મોટી કાર્યવાહી

અમદાવાદ રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રા દરમિયાન મંજૂરી વગર ઉડાવવામાં આવેલા ડ્રોનને ગનની મદદથી ઉતારી લેવાયું હતું. એન્ટી ડ્રોન કિલર ગનથી ડ્રોનને ઉતારી લેવામાં આવ્યું હતું. આ વખતે રથયાત્રામાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. 227 કેમેરા, 70 ડ્રોનથી રથયાત્રા પર નજર રખાઈ રહી છે. ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AIનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ભીડ નિયંત્રણ માટે ડ્રોનથી રિયલટાઇમ મોનિટરિંગ કરાઇ રહ્યું છે. ભીડ નિયંત્રણ માટે MCOV નામનું સ્પેશલ વાહન તૈયાર કરાયું છે. MCOV વાન ચાલતા ફરતા કંટ્રોલ રૂમ તરીકે કામ કરશે. ડ્રોનના દ્રશ્યોથી AI ભીડના સચોટ આંકડા પ્રદાન થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola