Rathyatra 2025: રથયાત્રામાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?, જુઓ આ અહેવાલ
Rathyatra 2025: રથયાત્રામાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?, જુઓ આ અહેવાલ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 10 ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 18 ગજરાજ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે. 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે. 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ટ્રકો જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યા હતા.