Ahmedabad Police | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કેનાલમાં ઝંપલાવીને કરી લીધો આપઘાત
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના વિરમગામના દેત્રોજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની આપઘાત. ગઇકાલ રાતથી ઘરેથી ગુમ થયા હતા 27 વર્ષિય હાર્દિક નામના પોલીસ કોન્સ્ટેબલ. દેત્રોજના મદ્રિસણા નર્મદા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત. સવારના સમયે કોન્સ્ટેબલનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો.