સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર,સ્માર્ટ તંત્ર ઊંઘમાં
Continues below advertisement
સ્માર્ટ સિટી(Smart City) અમદાવાદ(Ahmedabad)ના ઠક્કરબાપા નગર(Thakkarbapa Nagar)થી નિકોલને જોડતા બ્રિજ પર 20 દિવસથી ભુવો પડ્યો છે. પરંતુ તંત્રને આ ભુવાના સમારકામ માટે સમય મળતો નથી. અમદાવાદમાં પણ પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
Continues below advertisement