ફટાફટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત,જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 613 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. કોરોના(Corona)નું સંક્રમણ ધીમું પડતા સાજા થવાનો દર 96.80 ટકા થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ(Active Case,)ની સંખ્યા ઘટીને 16 હજાર 162 થઈ ગઈ છે. આ સાથે જ 363 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
Tags :
Gujarati News ABP ASMITA Death Hospital Corona Patient Active Case Medicine Ventilator Oxygen Infection Healing