અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે તૈયારીઓ શરૂ, રેપિડ એકશન ફોર્સની ટીમે કર્યું ફ્લેગ માર્ચ

અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે હજુ અસમંજસ છે. ત્યારે આ બધાની વચ્ચે પોલીસ જવાનો અને રેપિડ એકશન ફોર્સની ટીમ ખડેપગે જોવા મળી હતી. રેપિડ એકશન ફોર્સની ટીમે જમાલપુરમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસે ટ્રેક્ટર, ટ્રક અને બગીનો વિકલ્પ શોધ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola