મહેસાણામાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 3 આરોપીઓને પકડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2021 12:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ્યભરમાં ચાલતા અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહેસાણામાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના સસ્તા અનાજના દુકાનોના સંચાલકોના નામ સામે આવ્યા છે.